લોગીન
Print this page
Admin / એડમીન
આપને ઈ સ્માર્ટ સંકુલ ERP ના તમામ અધિકારો આપવામાં આવેલા હોય છે.
Employee / એમ્પ્લોય (કર્મચારીઓ)
આપને ઈ સ્માર્ટ સંકુલ ERP ના એડમીન દ્વારા આપવામાં આવેલા અધિકારો મુજબના મોડ્યુલમાં જ આપ કામ કરી શકશો.
Student / સ્ટુડન્ટ (વિધાથીર્ઓ)
આપને ઈ સ્માર્ટ સંકુલ ERP ના એડમીન દ્વારા આપવામાં આવેલા અધિકારો મુજબના મોડ્યુલમાં જ આપ કામ કરી શકશો.
Username - આપને આપેલ યુઝર નેઈમ અહી લખો
Password - આપને આપેલ પાસવર્ડ અહી લખો
Institute - આપની સંસ્થા પસંદ કરો
આપે પસંદ કરેલ સંસ્થા/શાળામાં જ આપ કાર્ય કરી શકશો. અન્ય સંસ્થા/શાળામાં જવા માટે આપને જમણી બાજુ ઉપરની તરફના ભાગમાં સંસ્થા/શાળા તેમજ કાર્યનું વર્ષ પસંદ કરવાની સગવડ આપેલ છે, અહીંથી આપ કોઈ પણ સંસ્થા/શાળા અને વર્ષના રેકોર્ડ જોઈ પણ શકો છો અને તેમાં કામ પણ કરી શકો છો.
Session - કાર્ય કરવાનું વર્ષ પસંદ કરો
આપે પસંદ કરેલ કરેલા વર્ષમાં જ આપ કાર્ય કરી શકશો. અન્ય વર્ષમાં જવા માટે આપને જમણી બાજુ ઉપરની તરફના ભાગમાં કાર્યનું વર્ષ પસંદ કરવાની સગવડ આપેલ છે, અહીંથી આપ કોઈ પણ વર્ષના રેકોર્ડ જોઈ પણ શકો છો અને તેમાં કામ પણ કરી શકો છો.